29 જુલાઈએ પાંચ રાફેલનુ થશે આગમન, લદ્દાખ મોરચે તૈનાત કરાય તેવી શક્યતા

ભારતીય વાયુસેનાની તાકાત વધારવા માટે રાફેલ વિમાનોની વાયુસેનામાં સામેલ થવાની ઘડીઓ ગણાઈ રહી છે.

મળતા અહેવાલ પ્રમાણે પહેલા પાંચ રાફેલ વિમાનો 29 જુલાઈએ ભારતમાં આવી પહોંચે તેવી શક્યતાઓ છે.તેમને વાયુસેનામાં વિધિવત રીતે સામેલ કરવા માટે ઓગષ્ટના બીજા સપ્તાહમાં સમારોહ યોજાઈ શકે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news