અમદાવાદમાં 700 ટીઆરબી જવાનને છૂટા કરાયા , કારણો જાણી દંગ રહેશો

અમદાવાદમાં (AHMEDABAD) ૭૦૦થી ટીઆરબી (TRB) જવાનને છૂટા કરાયા છે. જેમાં તેમની ગેરવર્તણૂક (MISCONDUCT) અને ભ્રષ્ટાચાર મુદ્દે કાર્યવાહી કરાઈ છે. તથા નવા ૭૦૦ ટીઆરબી જવાની ૩ વર્ષ માટે ભરતી (RECRUITMENT) કરાશે. ટ્રાફિક પોલીસમાં (TRAFFIC POLICE) ભ્રષ્ટાચાર તેમજ ગેરવર્તણૂક રોકવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસનો ઐતિહાસિક નિર્ણય છે.

ઉલ્લેખનીય છે કે ૭૦૦ જેટલા ટીઆરબી જવાનોને જેમની સાથે ગેરવર્તણૂક ગેરરીતિની ફરિયાદ હતી તેમને છૂટા કરાયા છે. તથા નવા ૭૦૦ જેટલા ટીઆરબીની ભરતી કરાશે. તેમજ ત્રણ વર્ષ માટે કોન્ટ્રાક્ટ થી ભરતી કરવામાં આવશે.

નવા ભરતી થનાર ટીઆરબી જવાનો લોકો સાથે શાંતિપૂર્ણ વ્યવહાર, સોફટ સહિતની માહિતી માટે ટ્રેનિંગ આપવામાં આવશે. ટ્રાફિક પોલીસમાં ભ્રષ્ટાચાર તેમજ ગેરવર્તણૂક રોકવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે.

ગેરવર્તણૂક એ ભ્રષ્ટાચારમાં સંકળાયેલ 700 ટીઆરબી જવાનો સફાયો કરી નાખવામાં આવ્યો છે. એટલે કે ૭૦૦ જેટલા ટીઆરબી જવાનો કે જેની સામે ગેરવર્તણૂક , ગેરરીતિની ફરિયાદ હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.