અમરેલી શહેરના માર્કેટિંગ યાર્ડ માં આવેલા ક્રોમ શોરૂમ પાસે કાર પર થયો હુમલો….

અમરેલી શહેરના માર્કેટિંગ યાર્ડ માં આવેલા ક્રોમ શોરૂમ પાસે કાર પર થયો હુમલો…. ક્રોમા શોરૂમ પાસે ઉભેલી કાર પર અજાણ્યા શખ્સ દ્વારા કારની કરી તોડફોડ.., કાર તોડફોડ બનાવ થતાં લોકોના ટોળા આજુબાજુ એકઠા થયા….. બનાવમાં કાર ચાલક ના હોવાથી જાન હાની ટળી બાદ સમગ્ર ઘટના સીસી ટીવીમાં થઈ કેદ…. માલિક ઘટના સ્થળે પહોંચી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ

News Detail

અમરેલી માર્કેટ યાર્ડની અંદર આવેલ ક્રોમા શો રૂમ ની સામે એક  ક્રેટા ફોર વ્હીલ ગાડીની અજાણ્યા શખ્સોએ તોડફોડ કર્યાની ધટના સામે આવી

અમરેલી શહેરના માર્કેટિંગ યાર્ડમાં આવેલ ક્રોમા ટાટા ના શો રૂમ ની સામે એક ઊભેલી ક્રેટા ફોર વ્હીલ ગાડીને અજાણ્યા શખ્સોએ ગાડી પર હુમલો કરવામાં આવ્યો હતો  આ બનાવ બનતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળ પર ઉમટી પડયા હતા અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં જાણ થતાની સાથે જ પોલીસ ટીમ પણ ધટના સ્થળે આવી પહોંચી હતી ત્યારે આ ધટના અંગે સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ વાયરલ થયા હતા ત્યારે આ ક્રેટા ફોર વ્હીલ ની અંદર કોઈ પણ વ્યકિત બેઠેલા ન હોવાથી જાનહાનિ ટળી હતી.અને આ કાર ના માલિક પણ ધટના સ્થળે પહોંચ્યા હતા તેમજ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે
અમરેલી શહેરના માર્કેટિંગ યાર્ડ માં આવેલા ક્રોમ શોરૂમ પાસે કાર પર થયો હુમલો….
ક્રોમા શોરૂમ પાસે ઉભેલી કાર પર અજાણ્યા શખ્સ દ્વારા કારની કરી તોડફોડ..

કાર તોડફોડ બનાવ થતાં લોકોના ટોળા આજુબાજુ એકઠા થયા…..
બનાવમાં કાર ચાલક ના હોવાથી જાન હાની ટળી બાદ સમગ્ર ઘટના સીસી ટીવીમાં થઈ કેદ….
માલિક ઘટના સ્થળે પહોંચી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.