મેંદરડાના રાજેશર ગામે રહેતી સગીર વયની યુવતી નું અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ

મેંદરડા પોલીસ સ્ટેશનની પ્રાપ્ત માહિતી મુજબ તાલુકાના રાજેશ્વર ગામ નજીક રહેતા મહેશભાઈ મકવાવની ઉંમર વર્ષ 35 રહે રાજેશ્વર ગામ પ્લોટ વિસ્તાર તાલુકો મેંદરડા જીલ્લો જુનાગઢ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં આરોપી સાગર કરસનભાઈ વાઘેલા રહે થાણા ગલોલ ગામ જેતપુર જિલ્લો રાજકોટ દ્વારા આપવામાં ફરિયાદી મહેશભાઈ મકવાઈ ની સગીર વહીની દીકરી ઉંમર વર્ષ 14 વર્ષ 23 દિવસ વાળીને લલચાવી બંધ કામ કરવાના ઇરાદાથી ફરિયાદીના કાયદેસરના માંથી અપરણ કરી લઈ જઈ ગુનો કર્યા બાબતની એક ફરિયાદ સાગરભાઇ નામના યુવાન વિરુદ્ધ નોંધવામાં આવી છે સગીરભાઈ ની દીકરી નું અપહરણ થયા હોવાની બાદ બહાર આવતા મેંદરડા તાલુકામાં ચર્ચાનો વિષય જાગ્યો છે પોલીસ પણ આ આરોપીને દબોચી લેવા માટે પોતાના ચક્રો ગતિમાન કર્યા છે પોલીસે હાલ પગવારણ કરી ગયા હોવાનું એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ કામના આરોપીને પકડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અંગેની ફરિયાદ મેદળા પોલીસ સ્ટેશનમાં દાખલ કરી પીએસઆઇ કે એમ મોરી હાલ ચલાવી રહ્યા છે જેની તપાસ શરૂ

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.