માળીયા થી કેશોદ વચ્ચે બાઈક આડે રોઝડુ પડતા સોની વેપારીનું ગંભીર ઈજા થવાથી મોત

કેશોદના એક પ્રતિષ્ઠિત સોની વેપારી રાતના 8 વાગ્યે માળીયા છે કેશોદ જવા નીકળ્યા ત્યારે માળીયા થી કેશોદ વચ્ચે ગડોદરના રસ્તે આઈ.ટી.આઈ પાસે તેના બાઈક આડે રોઝડુ પડ્યું હતું જેથી તેને ગંભીર રીતે માથામાં ઇજા થતાં સારવાર માટે કેશોદ જુનાગઢ ખસેડાયા હતા તે દરમિયાન જુનાગઢમાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું

News Detail

કેશોદ રહીને માળીયા હાટીના બાઈક પર અપડાઉન કરી સોના ચાંદીના આભૂષણોના વેપાર કરતા મુકેશભાઈ અમૃતભાઈ પાલા નામના વેપારી માળીયા થી રાતના આઠેક વાગ્યે માળીયા થી કેશોદ જવા નીકળ્યા હતા ત્યારે માળીયા છે કે શોધ વચ્ચે ગડોદરના રસ્તે આઈ.ટી.આઈ પાસે તેના બાઇક આડે રોજડુ પડતા બાઈક ફંગોળાઈ ગયું હતું આથી તે સ્થળ પર જ બેભાન બની ગયા હતા તેને તાત્કાલિક સારવાર માટે જૂનાગઢની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઓપરેશન કરવા છતાં તેની સારવાર કારગત નિવડતા મૃત્યુ નીપજ્યું હતું કમનસીબે છે કે એક વર્ષ પહેલા જ આ વેપારીના માતા અને પત્નીનું કોરોનામાં અવસાન થયું હતું જેથી પરિવાર પર વ્રજઘાત સર્જાયો હતો હવે આ ઘટના બનતા તેના એક યુવાન પુત્ર અને પરિવારજનો શોખમાં ડૂબી ગયા છે આ કરુણ બનાવને પગલે માળિયામાં સોની સમાજે દુકાનો બંધ રાખી અને સોફ્ટ વ્યક્ત કર્યો હતો આમ રસ્તે રજડતા લ પશુ અને જંગલી પશુઓના કારણે અનેક નિર્દોષ જિંદગીઓના ભોગ લેવાઈ રહ્યા છે છતાં પણ આ મુદ્દે સરકારના પેટનું પાણી પણ હલતું નથી

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.