અઢી વષઁનાં બાળકને કુતરાએ ફાડી ખાધું.,કેવી રીતે બની હતી આખી ઘટના…

બનાસકાંઠા જિલ્લામાં ઉતરાયણ અઢી વર્ષના બાળકનું માથું ફાડી ખાધું હોવાની ઘટના સામે આવતા હાહાકાર મચી ગયો છે. પાલનપુર તાલુકાના ભટામલ ગામ એ કુતરા કરડવા ની ઘટના બની છે.

કૂતરાએ માથું ફાડી ખાતા ગંભીર હાલતમાં બાળકને સારવાર માટે પાલનપુર સિવિલમાં ખસેડવામાં આવ્યો છે.

આ અંગે માહિતી મળી છે કે ,પાલનપુરના ભટામલ ગામ એ અઢી વર્ષનો બાળક રમી રહ્યો હતો. આજ સમયે બાળક રમતા-રમતા કૂતરાની પૂંછડી પકડી લેતા અને બાળકનું માથું કરડી ખાધો હતો. જેને કારણે બાળકને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. કુતરાએ માથું ફાડી ખાતા ગરીબ માતા-પિતા બાળકને ઓપરેશન કરાવવા લાચારી અનુભવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news