ગારીયાધાર ના સમઢીયાળા ગામેથી દારૂ ની મહેફિલનો વીડિયો વાયરલ થયો

આજ રોજ ગારીયાધાર તાલુકાના સમઢીયાળા શેલાર ગાના લોકો જુવો હવે ઢોલના તાલે પણ દારૂ પીવા ની મોજ માણતા લોકો જુવો ઢોલ ના તાલે તાલે દારૂની કોથ ળીયો પિતા લોકો જો હમરી રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક લોકો એવો સવાલ ઉઠાવી રહ્યા છે . આમ આ તંત્ર પર કે આવી રીતે દ્રશ્યો યુપી બિહાર બિહારના હોય તેવા દ્રશ્યો સામે રહ્યા છે . ત્યારે પોલીસ તંત્ર કેવા પ્રકારના પગલાં લઈ રહ્યું છે અને ગારીયાધાર માપ દારૂબંધીના વાયદાઓનું કડવું સત્ય શું છે . આ બાબતે તંત્ર દ્વારા શું કાર્ય હોય ત્યાં સુધી કરવામાં આવી હતી . કેમકે ગારીયાધાર તાલુકાના સમઢીયાળાના ગામેથી હાલમાં આવેલી તસવીરો પ્રમાણે તહેવારો નિમિત્તે લોકો ઢોલના તાલે દારૂ પીને ઝૂમી રહ્યા હોય તેવી તસવીરો વાયરલ થઈ હતી . આ તસ્વીરો વાયરલ થતાં લોકો પોલીસ તંત્ર પર સવાલ ઉઠાવી રહ્યા છે કે આવી રીતે ઢોલના તાલે દારૂ પીને ઝૂમી રહેલા લોકોને શું કાયદાની ભાન નહીં હોય . . . .

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.