આ રાશિના જાતકોને આજનો દિવસ રહેશે સારો,જાણો….

મેષ  (અ.લ.ઇ.) 

મોટા રોકાણમાં અનુભવીની સલાહ લેવી.
સંતાનોની સામાન્ય ચિંતા રહેશે.

વૃષભ (બ.વ.ઉ.)

ભાઇઓ અને પરિવારના સભ્યોનો સહકાર મળશે.
અમુલ્ય વસ્તુ મેળવવાની અભિલાષા પુરી થશે.

મિથુન  (ક.છ.ઘ.) 

ધન પદ પ્રતિષ્ઠામાં વધારો થશે.
પરિવાર-સંતાનોના પ્રશ્નો હળવા બનશે.

કર્ક  (ડ.હ.)

યાત્રા પ્રવાસથી લાભ થાય.
સન્માન અને લાભ મળશે.

સિંહ  (મ.ટ.) 

પિતા અથવા વડીલનો સહકાર મળશે.
ભાગ્યબળનો વધારો થશે.

કન્યા  (પ.ઠ.ણ.) 

પારિવારિક જીવન સુખમય રહેશે.
સંતાનોથી લાભ થશે.

તુલા   (ર.ત.) 

ધંધાકિય બાબતે તકલીફ જણાશે.
કારણ વગરની ચિંતા અનુભવશો.

વૃશ્ચિક (ન.ય.) 

હરિફાઇવાળા કામમા વિજય થશે.
તબીયત બાબતે સાચવવુ.

ધન  (ભ.ધ.ફ.ઢ.)

આર્થિક યોજનાઓ સફળ બનશે.
સન્માન અને ધનનો લાભ મળશે.

મકર  (ખ.જ.) 

ધંધા રોજગારમાં સારી સફળતા મળશે.
મકાનસુખ સારુ મળશે.

કુંભ  (ગ.શ.ષ.સ.) 

ઘર વપરાશની ચીજોમાં વધારો થશે.
આજીવિકામાં નવી તકો મળશે.

મીન (દ.ચ.ઝ.થ.) 

ધંધાકિય યોજનાઓ પરિપૂર્ણ થશે.
ચામડી અથવા પેટ વિષયક સામાન્ય ફરીયાદ જણાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news