આજના દિવસે આ રાશિના લોકોને મળશે સારા સમાચાર, જાણો….

ગુરુવારે હળદરયુક્ત જળથી સ્નાન કરો અને સાથે હળદરવાળા ચણા અને ગોળનું બાળકોને દાન કરવાથી લાભ થશે.

મેષ  (અ.લ.ઇ.)

કરેલા રોકાણથી લાભ થશે.
કામકાજમાં ફાયદો થશે.

વૃષભ (બ.વ.ઉ.)

નોકરી અને રોકાણથી લાભ થશે.
યાત્રા પ્રવાસથી લાભ થાય.

મિથુન  (ક.છ.ઘ.) 

જોખમવાળા કામથી દુર રહેવુ.
ખર્ચનુ પ્રમાણ અધિક જણાશે.

કર્ક  (ડ.હ.)

રોકાયેલુ ધન કોશિષ કરવાથી મળશે.
કામકાજમાં વૃદ્ધી થશે

સિંહ  (મ.ટ.) 

નવા કામકાજથી લાભ થશે.
આત્મબળમાં વધારો થશે.
કામકાજમાં ફાયદો થાય અને મન પ્રસન્ન રહેશે

કન્યા  (પ.ઠ.ણ.) 

ધાર્મિક યાત્રા કે પ્રવાસની સંભાવના છે.
રાજકાજની રુકાવટો દુર થશે.

તુલા   (ર.ત.) 

આકસ્મિક લાભ થાય.
નવા રોકાણ માટે ઉત્તમ સમય છે.
વિવાદીત કાર્યોમાં પ્રતિષ્ઠાને હાનિ પંહોચશે

વૃશ્ચિક (ન.ય.) 

જીવનસાથી ભાગીદારોનો સહયોગ મળશે.
વિરોધીઓ તમારાથી પરાજીત થશે

ધન  (ભ.ધ.ફ.ઢ.)

સંપત્તિને લગતા કામકાજમાં લાભ થશે.
સામાજીક કાર્યોમાં યશ પ્રભાવ વધશે.

મકર  (ખ.જ.) 

મહેનતના પ્રમાણમાં સારી સફળતા મળશે.
ધંધામાં આવકની નવી તકો મળશે

કુંભ  (ગ.શ.ષ.સ.) 

મશીનરી અને વાહન બાબતે સંભાળવુ.
જોખમી કામકાજથી દુર રહેવુ.
વેપાર વાણિજ્યમાં મધ્યમ જણાશે

મીન (દ.ચ.ઝ.થ.) 

યાત્રા પ્રવાસ કે ફરવાથી લાભ થશે.
માન પાન પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news