દ્રાક્ષમાં હોય છે ખૂબ જ વધારે પાણી,આ તત્વોથી ભરપૂર છે દ્રાક્ષ

  • દ્રાક્ષમાં સીમિત પ્રમાણમાં કેલેરી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ, સોડિયમ, ફાઈબર, વિટામીન એ, સી, ઈ અને કે, કેલ્શિયમ, કોપર, મેગ્નેશિયમ, મેંગેનીઝ, ઝિંક અને આયર્ન પણ મળે છે.

દ્રાક્ષના 1 ગ્લાસ જ્યૂસમાં 2 ચમચી મધ મિક્સ કરીને પીવાથી લોહીની ખામીને પૂરું કરી શકાય છે. તેનાથી લોહીના સ્ત્રાવને સમયે થયેલું નુકસાન ભરપાઈ થઈ શકે છે.

વિટામિન એ પૂરતા પ્રમાણમાં હોવાથી દ્રાક્ષનું સેવન ભૂખ વધારે છે. પાચન શક્તિ સારી રાખે છે.

એસ્પ્રિન લોહીના ગટ્ઠા જામવા દેતી નથી. કાળી દ્રાક્ષનો જ્યૂસ જેમાં ફ્લેવોનાઈડ્સ નામનું તત્વ હોય છે અને આ પણ તે કામ કરે છે.

  • એનિમિયાના માટે દ્રાક્ષથી વધીને કોઈ દવા નથી. ઉલ્ટી આવે કે જીવ મિચલાવવાની સ્થિતિમાં દ્રાક્ષના રસમાં મીઠું અને કાળા મરી નાંખીને તેનું સેવન કરો
  • ભોજન બાદ અડધા કલાક બાદ દ્રાક્ષનો રસ પીવાથી લોહી વધે છે. થોડા દિવસમાં પેટ ફૂલવું અને કબજિયાતની બીમારીથી છૂટકારો મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news