આજે આ રાશિનાં જાતકોને, મળશે પરિવારનો ભરપુર સહયોગ…..!!

મેષ  (અ.લ.ઇ.) 

ખોટા નિર્ણયો નુક્સાન કરાવશે.
નાણાકિય વ્યવહારમાં સાચવવું.

વૃષભ (બ.વ.ઉ.)

કામકાજમાં અપજશથી બચવુ.
આવકના પ્રમાણમાં જાવક વધશે.

મિથુન  (ક.છ.ઘ.) 

આકસ્મિક ધનલાભના યોગો જણાય છે.
લાંબા રોકાણ માટે સમય સાચવવા જેવો છે.

કર્ક  (ડ.હ.)

વડીલોના આશિર્વાદથી લાભ થશે.
કોઇ નજીકના સબંધીથી સહયોગ મળશે.

સિંહ  (મ.ટ.) 

ભાગ્યોદય માટે ઉજળી તક મળશે.
નિર્ણયો સમજી વિચારીને લેવા.

કન્યા  (પ.ઠ.ણ.) 

આરોગ્ય બાબતે સાચવવુ.
પ્રતિસ્પર્ધીથી સાવધાન રહેવુ.

તુલા   (ર.ત.) 

ભાગીદારીવાળા કામથી લાભ થશે.
ધંધાકિય વ્યવહારોમાં લાભ થશે.

વૃશ્ચિક (ન.ય.) 

રોગ અને શત્રુ તરફથી સાવધાન રહેવુ.
શેરબજારમાં સારે લાભ થશે.

ધન  (ભ.ધ.ફ.ઢ.)

બૌધિકોને મહેનતનુ પરિણામ મળશે.
વ્યવસાયમાં નવી તકો મળશે.

મકર  (ખ.જ.) 

માતાની સેવાથી લાભ થાય.
પરિવાર સાથે પ્રેમ કેળવાય.

કુંભ  (ગ.શ.ષ.સ.) 

ઘરમા વડીલોથી ઉત્તમ લાભ થશે.
સંપતિને લગતા કાર્યોમાં સહયોગ મળશે

મીન (દ.ચ.ઝ.થ.) 

ધનનું સારુ સુખ મળશે
પરિવારમાં તનાવ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news