ટી-20ની મજાની સાથે સાથે આજે,શેર બજારમાં ટ્રેડ કરવાના,મળશે અનેક મોકા

તમને ટી-20ની મજાની સાથે સાથે આજે શેર (Stocks) બજારમાં ટ્રેડ કરવાના અનેક મોકા મળશે.

હકીકતમાં આજે અમે તમને 20 એવો સ્ટૉક્સ વિશે જાણકારી આપીશું, જેમાં તમે ટ્રેડિંગ કરીને નફો કમાઈ શકો છે. પછી તે શેર ઉપર જાય કે નીચે આવે.

BEML: ખરીદો-973 રૂપિયા, લક્ષ્ય-999 રૂપિયા, સ્ટૉપલૉસ-968 રૂપિયા
BEL: ખરીદો-134 રૂપિયા, લક્ષ્ય-138 રૂપિયા, સ્ટૉપલૉસ-133 રૂપિયા
DLINK: ખરીદો-114.10 રૂપિયા, લક્ષ્ય-118 રૂપિયા, સ્ટૉપલૉસ-113 રૂપિયા
TVS ELECTRONICS: ખરીદો-131.05 રૂપિયા, લક્ષ્ય-134.9 રૂપિયા, સ્ટૉપલૉસ-129.7 રૂપિયા
SMARTLINK: ખરીદો-92.20 રૂપિયા, લક્ષ્ય-94.9 રૂપિયા, સ્ટૉપલૉસ-91 રૂપિયા
TATA CONSUMER: ખરીદો-627 રૂપિયા, લક્ષ્ય-642 રૂપિયા, સ્ટૉપલૉસ-623 રૂપિયા
COAL INDIA: ખરીદો-137 રૂપિયા, લક્ષ્ય-141 રૂપિયા, સ્ટૉપલૉસ-136 રૂપિયા

TRIVENI ENGG.: ખરીદો-78.30 રૂપિયા, લક્ષ્ય-84 રૂપિયા, સ્ટૉપલૉસ-77 રૂપિયા
KCP SUGAR: ખરીદો-15.60 રૂપિયા, લક્ષ્ય-18 રૂપિયા, સ્ટૉપલૉસ-15 રૂપિયા
BOMBAY BURMAH: ખરીદો-1152 રૂપિયા, લક્ષ્ય-1170 રૂપિયા, સ્ટૉપલૉસ-1145 રૂપિયા
TATA COFFEE: ખરીદો-108 રૂપિયા, લક્ષ્ય-120 રૂપિયા, સ્ટૉપલૉસ-106 રૂપિયા
CCL PRODUCTS: ખરીદો-234 રૂપિયા, લક્ષ્ય-250 રૂપિયા, સ્ટૉપલૉસ-231 રૂપિયા
HATSUN AGRO: ખરીદો-701 રૂપિયા, લક્ષ્ય-740 રૂપિયા, સ્ટૉપલૉસ-695 રૂપિયા

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news