ટી-20ની મજાની સાથે સાથે,આજે શેર બજારમાં ટ્રેડ કરવાના,મળશે અનેક મોકા

સીએનબીસી-આવાજ પર પર અમે તમારા માટે ખાસ ‘ટી-20 ગેમ’ (Stock 20-20 Game) લાવ્યા છીએ, જે તમારા માટે ફાયદાકારક છે. જેમાં તમને ટી-20ની મજાની સાથે સાથે આજે શેર (Stocks) બજારમાં ટ્રેડ કરવાના અનેક મોકા મળશે.

પછી તે શેર ઉપર જાય કે નીચે આવે. એટલે કે અમે તમને આજે 20 શેર ખરીદવાની કે વેચવાની સલાહ આપી રહ્યા છીએ.

અમારી પહેલી ટીમના કેપ્ટન છે રિસર્ચ એનાલિસ્ટ આશીષ વર્મા. તો જાણીએ તેમની ટીમમાં કયા કયા શેર શામેલ છે.

આશીષની ટીમ:

NESTLE INDIA: ખરીદો-16386 રૂપિયા, લક્ષ્ય-16710 રૂપિયા, સ્ટૉપલૉસ-16300 રૂપિયા
DABUR INDIA: ખરીદો-513 રૂપિયા, લક્ષ્ય-521 રૂપિયા, સ્ટૉપલૉસ-510 રૂપિયા
MARICO: ખરીદો-425 રૂપિયા, લક્ષ્ય-433 રૂપિયા, સ્ટૉપલૉસ-422 રૂપિયા

RALLIS INDIA: ખરીદો-258 રૂપિયા, લક્ષ્ય-268 રૂપિયા, સ્ટૉપલૉસ-255 રૂપિયા
DR REDDYS: ખરીદો-4685 રૂપિયા, લક્ષ્ય-4800 રૂપિયા, સ્ટૉપલૉસ-4640 રૂપિયા
TORRENT POWER: ખરીદો-364.80 રૂપિયા, લક્ષ્ય-372 રૂપિયા, સ્ટૉપલૉસ-362 રૂપિયા

INOX LEISURE: ખરીદો-324 રૂપિયા, લક્ષ્ય-343 રૂપિયા, સ્ટૉપલૉસ-321 રૂપિયા
WEBSOL ENERGY: ખરીદો-35.25 રૂપિયા, લક્ષ્ય-38 રૂપિયા, સ્ટૉપલૉસ-36 રૂપિયા
SUVEN LIFE: ખરીદો-82.50 રૂપિયા, લક્ષ્ય-90 રૂપિયા, સ્ટૉપલૉસ-80 રૂપિયા
METROPOLISE: ખરીદો-1971 રૂપિયા, લક્ષ્ય-2000 રૂપિયા, સ્ટૉપલૉસ-1960 રૂપિયા
THYROCARE: ખરીદો-931 રૂપિયા, લક્ષ્ય-950 રૂપિયા, સ્ટૉપલૉસ-925 રૂપિયા

DR LAL PATH: ખરીદો-2433 રૂપિયા, લક્ષ્ય-2500 રૂપિયા, સ્ટૉપલૉસ-2425 રૂપિયા
JAGARAN PRAKASHAN: ખરીદો-49 રૂપિયા, લક્ષ્ય-58 રૂપિયા, સ્ટૉપલૉસ-47 રૂપિયા
ASHIANA HOUSING: ખરીદો-105 રૂપિયા, લક્ષ્ય-120 રૂપિયા, સ્ટૉપલૉસ-101 રૂપિયા
TVS ELECTRONICS: ખરીદો-130 રૂપિયા, લક્ષ્ય-143 રૂપિયા, સ્ટૉપલૉસ-128 રૂપિયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news