આજના દિવસે આપને સંયમ જાળવવો ખૂબ જ છે જરૂરી, તે જાણો….

વિક્રમ સંવત 2077, માગશર વદ અમાસ, બુધવાર, અમાસ ભોગી (દ. ભારત). પારસી શહેરેવર શરૂ કેવો જશે દિવસ તમારો જાણીલો

મેષ રાશિ
આપના કાર્ય આડેના વિઘ્નોને પાર કરી શકશો. ગૃહજીવનમાં સંવાદિતા રહે.

વૃષભ રાશિ
માનસિક હતાશામાંથી બહાર આવી શકશો. કૌટુંબિક કામ સફ્ળ થાય. મહત્ત્વની મુલાકાત ફ્ળદાયી નીવડે.

મિથુન રાશિ
આપના પ્રયત્નોનું ફ્ળ ચાખી શકશો. ધીરજની કસોટી થતી જણાય. પ્રવાસ સફ્ળ નીવડે. મિત્રો ઉપયોગી થાય.

કર્ક રાશિ
લાભદાયી સંજોગોનો ઉપયોગ કરી શકશો. કૌટુંબિક પ્રશ્ન હલ થાય. સ્નેહીથી મિલન-મુલાકાત.

સિંહ રાશિ
આપના મનની મૂંઝવણ દૂર થાય. લાભની આશા સફ્ળ થતી જણાય. પ્રવાસ મજાનો નીવડે.

કન્યા રાશિ

આત્મવિશ્વાસ, દૃઢતા, હિંમતના ગુણ જરૃર કામ લાગે. પ્રવાસ-મુલાકાત ફ્ળદાયી બને.

તુલા રાશિ
સમયનો સાથ મેળવી શકશો અને આપના મનની મુરાદોને બર લાવવા પ્રયત્નો ચાલુ કરી દેજો. પ્રવાસ મજાનો જણાય.

વૃશ્ચિક રાશિ
આપના પ્રયત્નો ફ્ળદાયી બનતા જણાય. ખર્ચ-ખરીદી પર અંકુશ રાખજો. તબિયત સુધરતી જણાય.

ધન રાશિ
સ્વજનોથી મતભેદ ટાળજો. તેનાથી તમે સંવાદિતા સર્જી શકશો. લાભ કરતાં વ્યય વધવાનો સંભવ. અકસ્માતથી સાવધ.

મકર રાશિ
આપનીમાનસિક સ્વસ્થતાને ટકાવી લેજો. પ્રતિકૂળતામાંથી બહાર આવી શકશો. ખર્ચનો પ્રસંગ સર્જાય.

કુંભ રાશિ
આપના મહત્વના કામકાજ અંગે કોઈની મદદ આવી મળે. નવા સંજોગો ઉપયોગી બને.

મીન રાશિ
સમય વર્તે સાવધાન એ ઉક્તિને અનુસરવાથી કષ્ટ અટકે. નાણાકીય મૂંઝવણનો ઉકેલ મળે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news