આજના દિવસે જાળવજો કાળજી, જાણો…..

વિક્રમ સંવત 2077, માગશર વદ ચૌદશ, મંગળવાર, દર્શ અમાસ. સ્વામી વિવેકાનંદ જયંતી. યુવા દિવસ. ચંદ્ર શુક્રની યુતિ.

મેષ રાશિ
મહત્વની મુલાકાત સફળ બને. અગત્યના કામ સફળ થાય. પ્ર

વૃષભ રાશિ
આપના પ્રશ્નોનો હલ વિલંબિત જણાય. નોકરિયાતને કાર્યબોજ વધે.

મિથુન રાશિ
મનની મુરાદ મનમાં રહે. તબિયત સાચવજો. ખર્ચ-વ્યયના પ્રસંગથી સાચવવું.

કર્ક રાશિ
કૌટુંબિક પ્રશ્નનો ઉકેલ મળતો જણાય. ધીમેધીમે આપની સમસ્યાનું

સિંહ રાશિ
આપના અગત્યના કામકાજને પાર પાડવામાં વિઘ્ન જણાય. તબિયત સુધરે

એક સાંધતા તેર તૂટે તેવી સ્થિતિ જણાય. મનની મુરાદ મનમાં રહે.

તુલા રાશિ
કાર્ય સફળતાની તક સર્જાય. વાદ-વિવાદ ટાળજો. પ્રવાસ અંગે સાનુકૂળતા રહે.

વૃશ્ચિક રાશિ
લાભની તક મળે. મહત્વના કામ સફળ થાય. મિત્ર-ભાગીદારથી મતભેદ જણાય.

ધન રાશિ
આપના માર્ગ આડેના અંતરાય જણાય. વ્યય ટાળજો. સફળતા મળે. સ્નેહીથી મિલન-મુલાકાત રહે.

મકર રાશિ
મનનો કાર્યભાર વધતો જણાય. અગત્યના કામમાં ઢીલ જણાય. પ્રવાસ અંગે સાનુકૂળતા.

કુંભ રાશિ
વધુ પડતી અપેક્ષા-આધાર વ્યર્થ જણાય. ખર્ચ પર કાબૂ રાખજો.

મીન રાશિ
સામાજિક પ્રસંગઅંગે સાનુકૂળતા રહે. શુભ સંદેશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news