આજનો આપનો દિવસ રહેશે સારો, જાણો…..

મેષ

કેટલીક સાનુકૂળ પ્રગતિકારક બાબતો દેખાય. મિલન-મુલાકાતથી આનંદ

વૃષભ

તબિયત સુધરે. આર્થિક રીતે કોઈ ચિંતા હળવી બને.

મિથુન

અગત્યની કામગીરી સફળ બને. આરોગ્ય સુધરે. કૌટુંબિક પ્રસન્નતા.

કર્ક

કેટલીક અગત્યની શુભ તક મળે.

સિંહ

વ્યાવસાયિક પ્રગતિ. કૌટુંબિક સમસ્યા હલ થાય.

કન્યા

નોકરી-ધંધા અંગે સાનુકૂળ તક. સ્નેહીથી મિલન. કાર્યલાભ મળે.

તુલા

આનંદ-પ્રમોદ, શુભ-માંગલિક કાર્ય અંગે સાનુકૂળતા.

વૃશ્વિક

કૌટુંબિક-આર્થિક કામકાજોમાં પ્રગતિ. તબિયત સાચવવી.

ધન

મનોરથ પાર પાડવા મહેનત જરૃરી. સ્નેહીથી મનદુઃખ દૂર થાય. પ્રવાસ.

મકર

વ્યય-હાનિનો પ્રસંગ. તબિયત ચિંતા. શત્રુભય દૂર થાય.

કુંભ

લાભદાયી ઘટના. સાનુકૂળ તક. સ્વજનથી મિલન થાય.

મીન

આવક કરતાં જાવક વધે. નોકરી-ધંધાનાં કામ બને.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news