આજનો દિવસ આ રાશિના જાતકો માટે જાળવવા જેવો છે…..!!

મેષ  (અ.લ.ઇ.) 

કુટુંબ પરિવારમાં સુમેળ જણાય.
જમીન મકાનના પ્રશ્નોમાં ગુંચવણ ઉભી થાય.

વૃષભ (બ.વ.ઉ.)

સંપતિને લગતા પ્રશ્નોનો સારો ઉકેલ આવશે.
સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી.

મિથુન  (ક.છ.ઘ.) 

ઇમાનદારીની કસોટી થાય વિજય આપનો થાય.
મીત્રોની મદદથી કાર્ય સરળ બનાવી શકશો.

કર્ક  (ડ.હ.)

કામકાજમાં સાથી મીત્રોનો સહયોગ મળશે.
નોકરી ધંધા માટે નવી તકો મળશે.

સિંહ  (મ.ટ.) 

માન સન્માન અને આબરૂમાં વધારો થાય.
કોર્ટકેસ કે મગજમારીથી દુર રહેવુ.

કન્યા  (પ.ઠ.ણ.) 

નાના મોટા રોકાણ માટે સમય ઉત્તમ નથી.
મીત્રોના સહયોગથી રોકાયેલા કામમાં પ્રગતિ થશે.

તુલા   (ર.ત.) 

નોકરી ધંધામાં ઉજ્વળ તકો મળશે.
કોઇપણ પ્રકારની ઉધારીથી સાચવવુ

વૃશ્ચિક (ન.ય.) 

ઘરમાં નવી વસ્તુઓ માટે ખર્ચ કરવો પડે.
નોકરીમાં બઢતી અને મનપસંદ સ્થાન પ્રાપ્તિ મળે.

ધન  (ભ.ધ.ફ.ઢ.)

ભાગ્યબળથી અધુરા કામ પુરા થશે.
રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ જણાશે.

મકર  (ખ.જ.) 

વ્યવસાયમાં આવકના નવા રસ્તાઓ મળે.
અંગત સમસ્યાઓમાં તકલીફો જણાય.

કુંભ  (ગ.શ.ષ.સ.) 

પિતા પિતરાઇ સાથેના સબંધોમાં સુધારો જોવા મળે.
આરોગ્ય બાબતે સાવચેતી રાખવી.

મીન (દ.ચ.ઝ.થ.) 

આર્થિક સ્થિતિમાં સુધારો અને રાહત અનુભવાય.
વારસાઇ મિલકતોનો ઉકેલ આવે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news