આજનું રાશિ ભવિષ્ય,કેવું છે તમારા માટે, જાણો…..

વિક્રમ સંવત 2077, પોષ સુદ ત્રીજ, શનિવાર, વિનાયક ચોથ, પંચક, રવિયોગ, ગુરુ થયો અસ્ત . કેવો જશે દિવસ તમારો જાણીલો

મેષ રાશિ
લાગણી દુભાય યા તણાવનો અનુભવ સમસ્યાનો ઉકેલ હજી દૂર ઠેલાતો લાગે.

વૃષભ રાશિ
આપની અંતરાશિકરણની અશાંતિ યા વિષાદમાંથી બહાર આવીને કોઈ આશાવાદી સંજોગ સર્જાતા જણાય.

મિથુન રાશિ
ધાર્યા કામ આડે સો વિઘ્નો જણાતાં હશે તો હવે વિઘ્નો ઓછા થતાં જણાય.

કર્ક રાશિ
માનસિક અજંપો કે ચિંતાનો ઉકેલ મેળવી શકશો. કોઈ સાનુકૂળ તક સર્જાતી જોઈ શકો.

સિંહ રાશિ
આપની ભાવનાઓ યા સ્વાભિમાન અંગે સાનુકૂળ વાતાવરણ સર્જાતું લાગે.

કન્યા રાશિ
પ્રવાસ યા અન્ય કોઈ અગત્યના કામ પ્રસંગ અંગે આપના માર્ગ આડેના અવરોધ દૂર થતાં જણાય.

તુલા રાશિ
નોકરી-ધંધા કે સ્વજન અંગેની બાબતો માટે પ્રયત્નો ફળતા જણાય.

વૃશ્ચિક રાશિ
આપના માથા પરનું ટેન્શન કે કોઈ મૂંઝવણનો ઉકેલ અંગે સ્વજન, મિત્ર કે તક ઉપયોગી બને.

ધન રાશિ
આપના વ્યવસાયની યા કૌટુંબિક પરિસ્થિતિ પર આપ અંકુશ રાખીને સાર્થક બનાવી શકશો.

મકર રાશિ
બેખબર-બેધ્યાન કે બેજવાબદાર ન રહેવું.

કુંભ રાશિ
આર્થિક પરિસ્થિતિ પર તમે નજર રાખીને ખર્ચ-કરજ કરશો તો રાહત અનુભવાય.

મીન રાશિ
આપના કોઈ પણ નિર્ણય કે કાર્યારંભ અંગે સો વાર વિચારવાની સલાહ છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news