અભિનેત્રી મિયાં ખલીફાએ સૌથી બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી જુઓ તસવીરો….

    હોલીવુડ મોડલ અને અભિનેત્રી મિયાં ખલીફાએ તેની તાજેતરની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેને અત્યાર સુધીની સૌથી બોલ્ડ તસવીરો ગણી શકાય. પ્રથમ તસ્વીરમાં મિયાં ખલીફા કોઈપણ કપડા પહેર્યા વગર સેલ્ફી લેતા જોવા મળે છે.અને તેના ચહેરા પરનું સ્મિત જોવા જેવું છે.તેના વાળ ખુલ્લા છે અને તે કેમેરા તરફ જોઈને સેલ્ફી લઈ રહી છે.પછીના વિડિયોમાં તે ચા પીતા પીતા ડાન્સ કરી રહી છે. ચોથા ફોટામાં તેણે મિરર સેલ્ફી લીધી છે. આમાં તેની ટોન્ડ ફિગર પણ દેખાઈ રહી છે. છઠ્ઠા ફોટામાં તેના ચહેરા પર સૂર્યપ્રકાશ પડી રહ્યો છે અને તે આંખો બંધ કરીને પોઝ આપી રહી છે. સાતમા ફોટામાં, તે બ્રેલેસ છે.આ ફોટો વાળ આગળ કરીને લેવામાં આવ્યો છે.અને આમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.આઠમા ફોટોમાં તે તેની બાલ્કનીમાં જોવા મળી રહી છે.આ સિવાય તેણે તેના ઘરની તસવીરો પણ શેર કરી છે.

    તસવીરો શેર કરતી વખતે મિયાં ખલીફાએ લખ્યું, ‘લૉરેન્સ ઓફિશિયલી મારું બીજું ઘર છે. આ કેમ છે, તમને ટૂંક સમયમાં ખબર પડી જશે.’આ પોસ્ટ પર 3000થી વધુ કોમેન્ટ મળી છે.અને જેમાં ઘણા લોકોએ તસવીરો પર સરસ, સુંદર, પ્રેમ, અમેઝિંગ, જેવી કોમેન્ટ કરી છે. હબીબી.. દુબઈ આવો, વાહ બેબ, સો હોટ, બ્યુટીફુલ હોટ જેવી કોમેન્ટ કરી છે.

    મિયાં ખલીફા અવારનવાર પોતાની હોટ અને બોલ્ડ તસવીરો અને વીડિયો શેર કરે છે.તેના કારણે તેની પોસ્ટ ખૂબ જ ઝડપથી વાયરલ થાય છે.અને તે તેના ફેન્સ સાથે પણ વાતચીત કરે છે.

    લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

    તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.