અલ્પેશ ઠાકોરની હાર થતા જ સોશીયલ મીડીયા ઉડાવી લોકોએ મનભરીને મજાક

પાટીદાર અનામત આદોંલનની શરુ થતા જ થોડાક દિવસોમાં OBC એકતા મંચના નામે સંગઠન શરુ કરી પોતાને OBC ના નેતા બની ચચાઁમાં આવેલા અલ્પેશ ઠાકોરે પેલા સમાજ ના નામે આદોંલન જુદા-જુદા આદોંલનો કયાઁ,દારુબંઘી ના કાયદા ને કડક કરવાની માંગ તેમજ જનતા રેડ જેવા કાયઁક્રમો આપીને સરકાર નો વિરોઘ કરી પોતાનુ વચઁસ્વ જાળવવાનો પ્રયન્ત કરતા રહ્યા તેમજ સમાજ ના મંચ પરથી હુ ક્યારેય રાજનીતીમાં નહિ જોડાવ તેવા ભાષણો અને વચનો આપ્યા,ત્યારબાદ જેમ-જેમ વિઘાનસભાની ચુટણી નજીક આવતી ગઇ તેમ-તેમ પોતાનો રાજકીય મનસુબો સીઘ્ઘ કરવા પોતાનુ રાજકીય ખેચતાણ વઘારતા ગયા અને અંતે રાહુલગાંઘી ની હાજરીમાં પોતાના સમાજનુ સમેંલન કરી હજારોની ભીડ ની વચ્ચે પોતે કોગ્રૈસ નો ખેસ ઘારણ કરી,કોગ્રેસ માંથી વિઘાનસભા ની ચુટલી લડી ઘારાસભ્ય બન્યા

કોગ્રેસમાં થી ઘારાસભ્ય બન્યા બાદ વિરોઘપક્ષ ના નેતા બનવાના તેમજ કોગ્રેસ સંગઠનમાં પોતાને મહત્વનુ પદ ના અબરખા જાગવા લાગ્યા અને અંતે કોગ્રૈસ પર જુદા-જુદા આરોપો કરી,મારા સમાજને અન્યાય થઇ રહ્યો હોય જેવા આરોપો કરી કોગ્રેસ ને અલવીદા કરી,સમાજ કહેશે તેમ કરીશ,સમાજ કહેશે તે પક્ષમાં જોડાઇશ જેવી ડાહી-ડાહી અને સુફીયાણી વાતો કરી ને અંતે સમાજ મને ભાજપમાં જોડાવાનો આદેશ કરે છે કહી ને ભાજપમાં જાડાઇ ગયા

ભાજપમાં જાડોતા જ અલ્પેશની બેઠક ખાલી થતા જ ત્યા પેટાચુટણી યોજાય જે પેટાચુટણી દરમ્યાન સ્થાનીક પ્રચાર-પ્રસાર માં જાણે કે મોટા કદાવર નેતાની જેમ ભાષણો આપવા લાગ્યા જે ભાષણો ને યાદ કરીને લોકોએ તેની મન ભરીને આજે અલ્પેશના પરાજય ની સાથે જ સોશીયલ મીડીયામાં મનભરી ને મજાક ઉડાવી હતી

ચુટણી પ્રચારના એક ભાષણ દરમ્યાન અલ્પેશ ઠાકોર એવુ બોલ્યા હતા કે મારી ઓફીસ મુખ્યમંત્રી ની બાજુમા્ હશે,હવે હુ ઘારાસભ્ય તરીકે રજુઆત નહિ કરુ પણ મંત્રી બની ને ઓડઁર કરીશ ને અહીયા આવીશ એટલે લશ્કર સાથે લઇને આવીશ’ ત્યારબાદ બીજી એક જગ્યાએ અલ્પેશે પોતાના ભાષણ દરમ્યાન બોલ્યા હતા કેકોગ્રૈસ પક્ષમાં આખા દેશમાં કોને ચુટણીમી ટીકીટ આપવી તે નક્કી હુ કરતો હતો’ જેવા ચુટણીમાં કરેલ્ વાણી-વિલાસ અને અભીમાન ભયાઁ ભાષણોથી ચચાઁમાં રહેલા અલ્પેશની ચુટણીમાં હારથતા જ લોકોએ ખુબ મજાક ઉડાવી હતી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news