અનુષ્કા શર્મા બની ગઇ છે મા, ગઈ કાલે નાનકડી પરીને આપ્યો જન્મ

બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા (Anushka Sharma) મા બની ગઇ છે. ગત રોજ (11 જાન્યુઆરી) એ નાનકડી પરીને જન્મ આપ્યો છે. અનુષઅકાનાં પતિ અને ઇન્ડિયન ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીએ આ વાતની જાણકારી પોતે જ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે.

આપને જણાવી દઇએ કે, તૈમૂર તેનાં જન્મથી લઇ અત્યાર સુધી મીડિયામાં છવાયેલો છે. અવાર નવાર તે તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરતો રહે છે. પણ હવે લોકોનું માનવું છે કે, આવે આ બધુ જ અટેન્શન તૈમૂરથી હટીને અનુષ્કા-વિરાટની દીકરી પર શિફ્ટ થઇ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news