ઢળતી ઉંમરે દાદાને જવાનીનો રંગ ચઢ્યો , બહારથી મહિલાઓ બોલાવીને મોજ કરતાં.. પત્નીએ માંગી મદદ…

આજની પેઢી ડ્રગ્સ , નશો , સેક્સના રવાડે ચડી છે. ત્યારે અમદાવાદનો(AHMEDABAD) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ૮૦ વર્ષના દાદાને(DADA) જવાનીનો રંગ ચડ્યો હતો. બારથી મહિલાઓ(WOMEN) બોલાવીને મોજ કરતા હતા. જેથી કંટાળીને તેની પત્ની હેલ્પલાઇન(HELPLINE) મદદ માંગી હતી.આ દાદાનો શોખ જોઈને અભયમની(ABHYAM TEAM) ટીમ પણ ચોંકી ગઈ હતી.

અભયમ ની ટીમ પાસેથી મળતી માહિતી અનુસાર મહિલા હેલ્પ લાઇન પર એક મહિલાનો ફોન આવ્યો હતો. આ મહિલા ૭૫ વર્ષીય ધનાઢ્ય પરિવારની મહિલા હતી. મહિલાએ ટીમને ફોન કરી ફરિયાદ કરી હતી કે , કેટલાક સમયથી મારા પતિ નશાની ટેવ ની સાથે સાથે તેઓ બંને અલગ-અલગ સ્ત્રીઓને ઘરે બોલાવે છે.આ બાબતે હું વિરોધ કરું તો મારી સાથે ઝધડો કરે છે.

અંતે કાઉન્સેલિંગમાં જાણવા મળ્યું કે , છેલ્લા કેટલાક સમયથી આ વૃદ્ધ માણસોને સોબતમાં આવી ગયા હતા. તેમની મિત્રતા નશાના રવાડે ચડયા હતા.બાદમાં વૃદ્ધે નશો કરવાનું શરુ કર્યું હતું. તેમણે સમજાવ્યું હતું કે , ઢળતી ઉંમરે આવા વર્તનથી સમાજ પરિવાર પર અસર પડતી હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news