જેએનયુ કેમ્પસમાં થયો વિદ્યાર્થિની ઉપર થયો દુષ્કર્મનો પ્રયાસ….

    ગઈકાલે અડધી રાત બાદ જેએનયુ કેમ્પસમાં વિદ્યાર્થિની સાથે બાઈક પર આવેલા યુવકે છેડતી કરી હતી માહિતી પ્રમાણે પોલીસ પણ આ ઘટના થયા બાદ ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ હતી પોલીસનુ કહેવુ છે કે અને તેનો ફોન પણ છીનવીને લઇ લીધો હતો અને વિદ્યાર્થિનીએ જયારે બૂમાબૂમ કરી ત્યારે આરોપી યુવક બાઈક ઉપરથી ભાગી ગયો હતો.

    પોલીસે હવે વિદ્યાર્થિનીની ફરિયાદના આધારે તપાસ શરુ કરી દીધી છે અને આ દરમિયાન જેએનયુ વિદ્યાર્થી સંગઠન દ્વારા આ ઘટનાના વિરોધમાં દેખાવો કરવાની જાહેરાત થઈ છે.વિદ્યાર્થી સંગઠનનો આક્ષેપ છે કે કેમ્પસમાં રેપનો પ્રયત્ન થયો હતો અને બાર કલાક બાદ પણ પોલીસે કોઈ જરૂરી પગલાં લીધા નથી લીધા.યુનિવર્સિટી દ્વારા પણ કોઈ નિવેદન આપવામાં આવ્યુ નથી તેનો પણ વિદ્યાર્થીઓ વિરોધ કરશે.

    લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

    તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.