ઓસ્ટ્રેલિયા સામેની બ્રિસ્બેન ટેસ્ટમાં, ભારતીય ટીમે કરી શાનદાર શરૂઆત, વોર્નર થયો પહેલી ઓવર માં જ આઉટ

ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા (AUS vs IND) સામેની બ્રિસ્બેન ટેસ્ટમાં શાનદાર શરૂઆત કરી છે. મોહમ્મદ સિરાજે તેની પહેલી જ ઓવરમાં ડેવિડ વોર્નરને આઉટ કર્યો હતો.

ટીમમાં જસપ્રીત બુમરાહ, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા અને હનુમા વિહારી વગર જ મેદાનમાં ઉતરવાનો છે. શાર્દુલ ઠાકુર, ટી. નટરાજન, મયંક અગ્રવાલ અને વોશિંગ્ટન સુંદરને તેમની જગ્યાએ તક મળી છે.

સિરાજનો બોલ વોર્નરના બેટના કિનારે લાગ્યો અને સ્લિપ તરફ ગયો. આ બોલ પ્રથમ સ્લિમ સુધી પહોંચ્યો નહી. બીજી સ્લિપમાં ઉભેલા રોહિતે અક્રોસ ડાઇવ કરતી વખતે સારો કેચ પકડ્યો.

હેરિસે બોલને ફ્લિક કરવાનો પ્રયાસ કર્યો પણ સુંદરે એક સરળ કેચ ઝડપી લીધો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news