સુરતના સરથાણા વિસ્તારમાં બજાર ભરાતા પાલિકાએ ડીમોલેશન કાર્યવાહી કરી

સુરતના સરથાણા વિસ્તારમાં પાલિકા દ્વારા ડીમોલેશન કામગીરી

બજાર ભરાતા પાલિકાએ કાર્યવાહી કરી હતી

કોઈ પણ સેફટી વગર બજાર ભરાતી હતી

બજારમાં હજારોની સંખ્યામાં લોકો આવતા જેનાથી ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી

અનેક વખત સમજણ આપવા છતાં બજાર ભરાતી હતી

દુકાનો અને ગોડાઉનના દબાણો કરવામાં આવ્યા હતા

પાલિકા દ્વારા દબાણ દૂર કરી પતરાના શેડો દૂર કરવામાં આવ્યા

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.