ઉંધમાંથી જાગેલા સ્વજનો કંઈ સમજે તે પહેલાં જ ગેસનાં બ્લાસ્ટ.. એક જ પરિવારનાં ૦૭ ના……

ગુજરાતનાં અમદાવાદનાં અસલાલી વિસ્તારમાં ગોડાઉનમાં મજૂરી કરતાં શ્રમિકો પરિવારનાં સાત સભ્યોનાં અચાનક ગેસનાં બાટલામાં બ્લાસ્ટમાં એક પરિવારનાં ૦૭ લોકોનાં મૃત્યું નિપજ્યાં છે. રાજસ્થાનનાં ફુલસિંગે મોડી રાત્રે ધરમાંથી ગેસની ગંધ આવી રહી છે.

ઉંધમાંથી જાગેલા પરિવારનાં સભ્યો કંઈ સમજે તે પહેલાં ફુલસિંગે લાઈટની સ્વીચ ચાલુ કરવાની સાથે જ બ્લાસ્ટ થયો હતો. જેમાં પરિવારનાં ૦૯ સભ્યો સહિત ફુલસિંગ ગંભીર રીતે દાઝયા હતાં. જેમને સારવાર માટે સિવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.

જો કે આ ધટના એટલી ગંભીર હતી કે સારવાર લઈ રહેતાં અને ઈજા પામેલા ૦૩ સભ્યોનાં ગઈ કાલે અને આજે ૦૪ સભ્યો એમ ટોટલ ૦૭ સભ્યોનાં મૃત્યુ નિપજ્યા છે. જયારે હાલ ૦૩ લોકો સારવાર હેઠળ છે. પોલીસે આ ધટનામાં અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ ધટના ધટવાની સાથે જ એમપી સરકાર હરકતમાં આવી ગ ઈ હતી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે વાતચીત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news