ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે, ત્રીજી ટેસ્ટ મેચ, સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટમેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. બીજા દિવસે ઓસ્ટ્રેલિયન ટીમના ખેલાડીઓ માર્નસ લબુશેન અને સ્મિથે સારી રમત રમવાની શરૂઆત કરી હતી.

ઓસ્ટ્રેલિયા 338 રનમાં ઓલઆઉટ
ઓસ્ટ્રેલિયા ભારત સામે પ્રથમ ઇનિંગ્સમાં 338 રનમાં ઓલઆઉટ થયું છે. સ્ટીવ સ્મિથે પોતાના ટેસ્ટ કરિયરની 27મી સદી ફટકારતા 226 બોલમાં 16 ફોરની મદદથી 131 રન કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news