બિન-સચીવાલય પરીક્ષાથીઁ ઉમેદવારોનો આક્રોશ : આદોલંનનો પ્રતીનીઘી યુવરાજસિંહ ભલે જતો રહ્યો,અમે પરીક્ષા રદ કરાવીને જ જંપીશુ

બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિને લઇ ઉમેદવારો વિરોધ કરી રહ્યાં છે. ત્યારે આ મામલે સરકાર અને આંદોલનકારી ઉમેદવારો વચ્ચે બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ અને યુવરાજસિંહની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. રાજ્ય સરકારે બિનસચિવાલય પરીક્ષામાં કૌભાંડ થયા હોવાનું સ્વીકાર્યું છે અને SIT બનાવી તપાસના આદેશ આપ્યા છે. ચાર સિનિયર IAS અને IPS અધિકારીઓ SITના સભ્યો હશે. ત્યારે યુવરાજસિંહનું કહેવું છે કે SIT અમને સ્વિકાર્ય છે. પરંતુ ઉમેદવારો પોતાની માંગ પર અડગ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news