મોતીતળાવમાંથી જુગાર રમતા ત્રણ વ્યક્તિઓને પકડી પડતી બોરતળાવ પોલીસ

ભાવનગર શહેરના બોરતળાવ પોલીસ સ્ટેશન નો સ્ટાફ તેમના પોસ્ટ વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતો તે વેળાએ બાતમી મળેલી કે કુંભારવાડા મોતી તળાવ શેરી નંબર 0 ના નાકા પાસે અમુક ઈસમો હાર જીતનો જુગાર રમી રહ્યા છે જ્યાં તપાસ કરતા ત્યાંથી (1) સોહીલભાઇ ઇનુસભાઇ મેમદાણી (2) સલમાનભાઇ અલી એહમદભાઇ પઠાણ (3) રવીભાઇ વાસુદેવભાઇ ગૌસ્વામી સહિતના વ્યક્તિ મળી આવ્યા હતા અને તેમની પાસેથી રોકડ રકમ 1370 સાથે પકડી પાડ્યા હતા અને ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.