અભિનેત્રી નિકિતા રાવલ સાથે બંદૂકની અણીએ બુકાનીધારી લૂંટી ગયાં 07 લાખ રુપિયા…. લાગ્યો મોટો આધાત..

દિલ્હીના શાસ્ત્રી નગર વિસ્તારમાં એક મોટી ધટના ધટી ગઈ હતી. શૂટીંગ માટે દિલ્હી પહોંચેલી અભિનેત્રી નિકિતા રાવલની સાથે બંદૂકની અણીએ સાત લાખ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી છે.

જે સમયે આ ધટના બની ત્યારે તે ચાલતા ચાલતા પોતાની આંટીના ધર બાજૂ જઈ રહી હતી. તે એકલી હતી. આ દુર્ઘટના બાદ નિકિતા જણાવે છે કે, તે હજુ પણ આ ધટનાનો જે આંચકો લાગ્યો તેમાંથી બહાર આવી શકી નથી.

નિકિતાનો ડર હતો કે, આ ગુંડાઓ કયાંક તેની સાથે રેપ ન કરે, એટલાં માટે તેણે પોતાની જાતને એક અલમારીમાં બંધ કરી દીધી હતી. હાલમાં પોલીસમાં આ અંગે તેણે ફરિયાદ પણ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news