કેનેડાનો સૌથી ઊંચો,સસ્પેન્શન બ્રિજ મે મહિનામાં, મૂકાનાર છે ખુલ્લો

કેનેડાનો સૌથી ઊંચો સસ્પેન્શન બ્રિજ મે મહિનામાં ખુલ્લો મૂકાનાર છે.

આ સસ્પેન્શન બ્રિજને ગોલ્ડન સ્કાયબ્રિજ નામ આપવામાં આવ્યું છે અને તેના પર ચાલતા ચાલતા નીચેના દ્રશ્યો જોતી વખતે રોમાંચ થશે કે ચક્કર આવી જશે

પુલની કેટલીક અદભૂત તસવીરો હાલમાં બહાર આવી છે જેના પરથી સમજી શકાય છે કે આ પુલ પર ચાલવાનું કેટલું રોમાંચક બની શકે તેમ છે.

કેન્યોન ખીણ પર બનેલ આ બ્રિજ પરથી નીચેના વનરાજીથી ભરપૂર વિશાળ વિસ્તારનો નજારો તો જોઇ જ શકાશે

તેમાં નીચેનો સસ્પેન્શન બ્રિજ પણ ૨૬૨ ફૂટની ઊંચાઇએ છે અને તે પણ કેનેડાનો બીજા ક્રમનો મોટો સસ્પેન્શન બ્રીજ બને છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news