કોરોના મહામારીમાં કર્મચારીઓને નોકરીમાંથી કાઢનારી અને પગાર કાપનારી કંપનીઓ ચેતજો

નાણા મંત્રાલય અને શ્રમ મંત્રાલય મળી કોરોના સંકટ દરમિયાન લોકોની નોકરીઓમાં કાપ અને પગારમાં કાપના આંકડાઓ એકત્રિત કરી રહ્યા છે. નાણા મંત્રાલયના સૂત્રઓએ કહ્યું કે, વિદેશ પોર્ટફોલિયો રોકાણકાર (એફપીઆઇ) રૂટથી ચીનને પ્રતિબંધિત કરવા પર કોઇ પણ પ્રકારની રોક લગાવવામાં આવી નથી. આથી વધુ નાણા મંત્રાલયના સૂત્રોએ જાણકારી આપી કે, મંત્રાલયની નજર સાર્વજનિક ક્ષેત્રની બેંકો દ્વારા લોનની મંજૂરી અને ઋણના વિતરણ વચ્ચે અંતર પર પણ છે.

દેશમાં 25 માર્ચથી લોકડાઉન યથાવત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખાનગી કંપનીઓને અપીલ કરી છે કે, લોકડાઉન દરમિયાન કોઇ કર્મચારીને નોકરીમાથી ન નીકાળો અને ન તો તેમનો પગાર કાપો. રોજગારન લઇ સરકાર ચિતિંત છે અને તેના કારણે જરૂરી પગલા લઇ રહી છે.

તમને જણાવી દઇએ કે, ગત દિવસોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મુદ્દે પ્રધાનમંત્રી કાર્યાલય સાથે ચર્ચા કરી હતી. પીએમ એ મંગળવારે લદ્દાખ મામલે રિપોર્ટ પણ લીધી હતી. ત્રણે સેનાના પ્રમુખોથી વિકલ્પની સલાહ આપવા માટે જણાવવામાં આવ્યુ હતું. આ સિવાય ભારતીય સેનાના ઉચ્ચ કમાન્ડર સાથે પણ બેઠક કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news