કોરોનાકાળમાં ક્રિકેટર શિખર ધવનને મળી નવી લેલા , નામ જાણી ચોંકી જશો

કોરોના સંકટના સમયે દરેક લોકોને બીમારીનું ટેંશન પણ છે અને કામનું પણ. એવામાં દિલ્હી કેપિટલ્સના ખેલાડી IPL થી પહેલા ખુદને એક્ટિવ રાખવા માટે પ્રેક્ટિસની સાથે-સાથે ખાલી સમયમાં મસ્તી પણ કરી રહ્યા છે.

દિલ્હી કેપિટલ્સના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવને પોતાના જોડીદાર પૃથ્વી શોની સાથે એક મજેદાર વીડિયો ઈંસ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં શિખર ધવન અને પૃથ્વી શો શાહરૂખ ખાનના ગીત ‘અપુન બોલા તૂ મેરી લેલા’ ગીત પર મસ્તી કરતા નજર આવી રહ્યા છે.

શિખરે ધવને ઈંસ્ટાગ્રામ પર આ વીડિયોને શેર કરતા લખ્યુ છે કે, ‘મેરી લેલા કોવિડ ટાઈમમાં પૃથ્વી શો’. જણાવી દઈએ કે, કોરોનાના કારણે ખેલાડી ‘બાયો સિક્યોર બબલ’માં રહેતા પ્રેક્ટિસ સિવાય તમે તમારો સમય વિતાવવા માટે સોશિયલ મીડિયા સાથે જોડાઈ રહ્યા છે. આ વીડિયોમાં શિખર ધવન અને પૃથ્વી શો ની ડાંસ કરતા નજર આવી રહ્યા છે.

આ વીડિયોમાં શિખર ધવને પૃથ્વી શોને પોતાની લેલા બનાવી છે અને તેમની સાથે જોશ ફિલ્મના એક ગીત પર ડાંસ કરતા જોવા મળી રહ્યા છે. બંનેના ડાંસનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે અને ફેન્સ પણ આ વીડિયોને ખૂબ જ લાઈક્સ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news