ભારતીય ટીમ પર કોરોના નું સંકટ ટીમ ઈન્ડિયાના વધુ બે ખેલાડી નો રિપોર્ટ આવ્યો પોઝિટિવ…

હાલ જ ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા થયા હતા.ત્યારે જ ટીમ ઈન્ડિયાના વધુ એક સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને ગૌતમ પણ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. યુઝવેન્દ્ર ચહલ અને ગૌતમ ઓલરાઉન્ડર કુણાલ પંડ્યા ના સંપર્કમાં આવ્યા હતા કુણાલ પંડ્યા નો રિપોર્ટ 27 જુલાઈ કોરોના પોઝિટિવ આવ્યો હતો.

જોકે ચહલ અને ગૌતમ ઉપરાંત સૂર્ય કુમાર યાદવ, પૃથ્વી શો, મનીષ પાંડે, ઈશાન કિશાન જેવા અનેક ખેલાડીઓ પણ કુણાલ ના સંપર્કમાં આવ્યા હતા.જોકે તેના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.આ તમામ ખેલાડી શ્રીલંકા વિરૂદ્ધ બીજી અને ત્રીજી ટી-૨૦માં ટીમ ઈન્ડિયાનો ભાગ હતા.

જોકે કુણાલ પંડ્યા કોરોના પોઝિટિવ આવ્યા બાદ ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી ટી-૨૦ મેચ મુલતવી રાખવામાં આવી હતી. આ ૨૭ જુલાઇએ રમાવાની હતી.જે બાદમાં ૨૮.જુલાઈ રમાઈ હતી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news