દુનિયામાં લાખો યુવાનો આવી રહ્યા છે બ્રેઇન સ્ટ્રોકની ઝપેટમાં,આ રોગની ઝપેટમાં આવ્યા બાદ દર વર્ષે મોતને ભેટે છે લાખો યુવાનો

દુનિયામાં લાખો યુવાનો બ્રેઇન સ્ટ્રોકની ઝપેટમાં આવી રહ્યા છે. એટલું નહીં આ રોગની ઝપેટમાં આવ્યા બાદ દર વર્ષે લાખો યુવાનો મોતને ભેટે છે. મહત્વનું છે કે, અમેરિકામાં દર વર્ષે લગભગ 70 કે જેમની ઉંમર 40 વર્ષથી ઓછી છે, તેઓ આ બીમારીની ઝપેટમાં આવી રહ્યા છે.

મગજની કોઈ નસ અચાનક બ્લોક થઇ જાય કે ફાટી જાય તો તેને બ્રેઇન સ્ટ્રોક કહે છે. દિમાગમાં આ પ્રકારની ઘટના થતા બ્લડ સપ્લાઈ બંધ થઇ જાય છે, જેની અસર બ્રેઇન ફંક્શન પર પડે છે.

જયારે મગજ સુધી પહોંચતી નસ બ્લડ સપ્લાઈ ઓછો કરી દે તો તેને ટ્રાસીએટ એસ્કેમિક સ્ટ્રોક કહેવામાં આવે છે. મગજ સુધી બ્લડ સપ્લાઈ કરતી આ નસ બ્લોક થઇ જાય તો તેને એસ્કેમિક સ્ટ્રોક કહે છે

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news