આજે આ રાશિનાં જાતકોને,ધંધામાં વધશે આવકનું પ્રમાણ…….!!

મેષ  (અ.લ.ઈ.)  
ખાવાપીવામાં કાળજી રાખવી
સ્વજનોથી નિરાશા મળશે

વૃષભ  (બ.વ.ઉ.) 
ધંધામાં આવકનું પ્રમાણ વધશે
કામકાજમાં ફાયદો થશે

મિથુન (ક.છ.ઘ.) 
માનસિક બેચેની અનુભવશો
રોકાણ માટે સમય સારો નથી

કર્ક (ડ.હ.) 
વિકાસના કામોમાં ગતિ મળશે
કોઇ નજીકના મીત્રોથી સહયોગ મળશે

સિંહ  (મ.ટ.) 
આર્થિક સ્થિતિમાં સુધારો જણાશે
પારિવારિક સબંધોમાં લાભ થશે

કન્યા  (પ.ઠ.ણ.) 
વિરોધીઓથી પરેશાની જણાશે
કામકાજમાં સામાન્ય વૃદ્ધિ રહેશે

તુલા (ર.ત.) 
નવા કરારોમાં ધનનો વ્યય થશે
કોઇપણ પ્રકારની ઉધારીથી સાચવવુ

વૃશ્ચિક (ન.ય.) 
શેરબજારમાં સારો લાભ થશે
વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે

ધન (ભ.ધ.ફ.ઢ.) 
ધંધાકિય બાબતોમાં નવી તકો મળે
આજનો સમય આપને અનુકુળ બનશે

મકર  (ખ.જ.) 
પ્રેમ પ્રસંગોમાં ઉત્સાહમાં વધારો થશે

ઘર મકાન મિલ્કતનું સારુ સુખ મળશે

કુંભ  (ગ.શ.ષ.સ.) 
લેવડ દેવડમાં ધોખાઘડીથી બચવુ
જીવનસાથીનો સહકાર ઓછો મળશે

મીન  (દ.ચ.ઝ.થ.) 
માનસિક શાંતિનો અનુભવ થશે
પરિવારથી દુર રહેવાના યોગ બને છે

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news