ધર્મજ્યોતિષ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ?

મેષ: ચિંતા હળવી થતી જણાય, શુભકાર્ય થતા જણાય અને જીવનસાથી સાથે મનમેળ બની રહે.

વૃષભ: અવરોધો દૂર થતા જણાય, નાણાકીય બાબતે કોઇની મદદ મળતી જણાય અને તબિયત સાચવવી.

મિથુન: પ્રયત્નો ફળદાયી બને અને પ્રવાસમાં અનુકુળ તકો ઉભી થાય.

કર્ક: કાર્ય સફળતા યોગ્ય બને, મકાન-વાહન લેવાના યોગ બને તેમજ માતા-પિતા અંગેની ચિંતા હળવી થતી જણાય.

સિંહ: મનની મૂંઝવણોનો અંત આવે, લાભ વધે અને મિલન-મુલાકાતના પ્રસંગો બને, પ્રવાસ ફળે.

કન્યા: આરોગ્ય અંગે કાળજી રાખવી, ખર્ચ-ખરીદીનો પ્રસંગ બને તેમજ ભય દૂર થાય.

તુલા: માનસિક-શારીરિક તણાવમાં વધારો થાય અને ગૃહજીવનમાં સાનુકુળતા સધાય, પ્રવાસ ફળે.

વૃશ્વિક: ધારેલા કૌટુંબિક કાર્ય પાર પડે, આવકમાં અવરોધ આવતો જણાય અને તબિયતમાં સુધારો થાય.

ધન: સમસ્યાઓનો હલ મળે તેમજ પ્રવાસની યોજનાને આગળ વધારી શકાય, અવરોધો દૂર થાય.

મકર: આપના અગત્યના કાર્ય આગળ વધે અને વડીલ વર્ગ તરફથી સારો સહકાર મળે.

કુંભ: અનુકુળ તક રહે, મિલન-મુલાકાતના પ્રસંગો બને, લાભની આશા ફળે તેમજ પ્રગતિનો માર્ગ દેખાય.

મીન: સમયમાં ખર્ચ રોકણ કરો તો લાભદાયી બને અને હરીફની ચિંતા ઉકેલાતી જણાય.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.