ધર્મજ્યોતિષ:જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ??

મેષ: મનની મુરાદ પૂર્ણ થતી જણાય અને પ્રવાસ ફળે, સ્વાસ્થ્ય સારું રહેશે.

વૃષભ: ઇચ્છીત ફળમાં વિલંબ પડે, સંજોગો સાનુકુળ બની શકે છે અને ગૃહ વિવાદથી દૂર રહેવું.

કર્ક: માનસિક તણાવથી દૂર રહેવું, અજ્ઞાત ભય સતાવે અને ગૃહજીવન અને અન્ય કાર્યો અંગે સુધારો જણાય.

સિંહ: આરોગ્યની કાળજી રાખવી, વધુ પડતા ખર્ચને ટાળવા અને વાદ-વિવાદને ટાળવો.

કન્યા: પોતાની અંગત બેચેનીથી બહાર આવવું અને પ્રવાસનું આયોજન સફળ થાય.

તુલા: આપના પ્રયત્નોનું ફળ વિલંબથી ફળે, ધીરજ ગુમાવશો નહીં તેમજ સ્વજનથી મુલાકાત થાય.

વૃશ્વિક: ચિંતાના કારણે આરોગ્ય પર અસર પડે તેમજ આવક કરતા જાવક વધે.

ધન: આપના કૌટુંબિક તેમજ વ્યવસાયિક કાર્યોમાં બાધા આવતી જણાય.

મકર: મનની મનમાં રહી જશે અને સફળતા માટે ખૂબ પ્રયત્નો કરવા.

કુંભ: તમારા વિરોધીઓ પાછા પડતા જણાય અને પ્રશ્નોનો હલ આવતો જણાય, પ્રવાસ ફળદાયી બને.

મીન: આર્થિક અને કૌટુંબિક સમસ્યાઓનો અંત આવતો જણાય તેમજ મુલાકાત ફળદાયી બને.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.