ધર્મજ્યોતિષ:જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ??

મેષ: કાર્યક્ષેત્રમાં ભારણ વધતું જણાય, કાર્યમાં વિઘ્ન પડે અને સ્વાસ્થ્યની કાળજી લેવી.
વૃષભ: સારા કાર્ય દ્વારા મિત્ર અને શત્રુઓથી રાહત મળે અને સ્નેહીઓથી મિલન મુલાકાતના યોગ બને, સફળતા મળે.
મિથુન: આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું, સ્વજન-વડીલની મદદ મળે અને મકાન-વાહનના યોગ બને.
કર્ક: ચિંતાઓ અને તણાવ દૂર થાય, આશાભર્યો દિવસ રહે અને સફળતા મળે, આરોગ્ય સાચવવું.
સિંહ: ખર્ચ કરતા આવકમાં હાથ ટૂંકો પડે, વાદ-વિવાદથી દૂર રહેવું અને નવી તકો ઉભી થાય.
કન્યા: ગૂંચવાયેલી બાબતોનો ઉકેલ મળતો જણાય અને મિત્ર-સ્નેહીઓથી મિલન થાય, આરોગ્ય સાચવવું.
તુલા: ઘણા સંઘર્ષ બાદ તમને કાર્યોમાં સફળતા મળતી જણાય, જૂની ઉઘરાણીમાં રાહત મળે અને કોર્ટ-કેસમાં રાહત મળે.
વૃશ્વિક: બેચેની દૂર થાય, આવકના સંજોગો ઉભા થાય અને વાહન-સંપત્તિની બાબતોનો હલ આવે, મતભેદ દૂર થાય.
ધન: નોકરિયાત વર્ગ હર્ષની લાગણી અનુભવે, નવી આવક ઉભી થાય અને નોકરી-ધંધામાં સફળતા મળે.
મકર: કાર્યક્ષેત્રમાં સફળતા મળે, વ્યાપારમાં વૃદ્વિ થાય અને ગૃહ ક્લેશ ના થાય તે સાચવવું.
કુંભ: કાર્યો પાર પડે, પરિવર્તન માટે તૈયાર રહેવું અને મુસાફરી કરવી પડે, નવી તકો મળે.
મીન: હરિફોથી સાવધ રહેવું, મનોદશા ડામાડોળ થાય અને ચિંતામાં વધારો થાય.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.