ધર્મજ્યોતિષ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ??

મેષ: મહત્ત્વના કામકાજો,કોર્ટ,જમીનને લગતા પ્રશ્નોના પ્રશ્નો હળવા થતા જણાય, તેમજ આરોગ્ય સાચવવું.

વૃષભ: ધંધા-વ્યવસાયમાં ધીમી પ્રગતિ જોવા મળે, સફળતા માટે ધીરજ ધરવી અને આરોગ્ય નરમ ગરમ બની રહે.

મિથુન: નાણાકીય સમસ્યાઓ ઉકેલી શકાશે અને નવીન તકો ઉભી થશે, ખર્ચને અંકુશમાં રાખવો.

કર્ક: વિવાદથી ખાસ દૂર રહેવું, કાર્ય સિદ્વિના પ્રસંગો બને, તેમજ શેર-સટ્ટામાં રોકાણ કરવું હિતાવહ.

સિંહ: નસીબના પ્રયત્ને સફળતા પ્રાપ્ત થાય, અને નાણા ભીડ દૂર થાય, સ્વાસ્થ્ય અંગે ઘ્યાન રાખવું.

કન્યા: કોઇપણ કાર્ય કરવામાં ઉતાવળા નિર્ણયો લેવા એ સમસ્યા સર્જી શકે છે, સ્વસ્થતા જાળવી રાખવી.

તુલા: નોકરી-મકાનના મૂંઝવતા પ્રસંગોમાં રાહત મળે અને તબિયત નરમ ગરમ રહે.

વૃશ્વિક: આપનો પ્રભાવ અને છાપ જમાવી શકશો, લાભની તક સામે આવીને ઉભી રહે અને વાદ-વિવાદથી દૂર રહેવું.

ધન: મનની સ્થિતિ તણાવ ગ્રસ્ત રહે, કાર્યમાં મહેનત કર્યા બાદ સફળતા પ્રાપ્ત થાય, ખર્ચ વધે.

મકર: અણધાર્યા ખર્ચા આવી પડે, નાણાકીય મુશ્કેલી ઉભી થાય, ગૃહ ક્લેશ ન થાય તે ધ્યાન રાખવું.

કુંભ: ખર્ચ હાનીથી સાવધાન, કોઇની જમીન બાબતમાં ન પડો તો વધારે સારું, સ્નેહી પરિવારથી મિલન થાય.

મીન: ધંધા-વ્યવસાય અંગે મિત્ર-સ્નેહીથી લાભ અને પ્રસંગો બને, પ્રવાસ ફળે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.