ધર્મજ્યોતિષ:જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ??

મેષ: મનોદશાને સ્થિર રાખીને આગળ વધવું અને ધંધા-વ્યવસાયમાં ચેતીને રહેવું.

વૃષભ: મકાન-વાહનના કામકાજ પાર પડે, સફળતા પ્રાપ્ત થાય અને વિવાદથી દૂર રહેવું.

મિથુન: ગૃહજીવનમાં મનમેળ બની રહે, આર્થિક મૂંઝવણો દૂર થતી જણાય, તેમજ કાર્ય અંગે ધીરજથી કામ લેવું.

કર્ક: મકાન-વાહનની ચિંતામાં હળવાશ રહે અને વ્યવસાયમાં ગૂંચવણો ઉભી થાય, આરોગ્ય અંગે સાચવવું.

સિંહ: મનની સ્થિતિ તણાવગ્રસ્ત રહે, નાણાકીય મુશ્કેલી ઉભી થાય અને ગૃહ ક્લેશ ન થાય તે સાચવવું.

કન્યા: નસીબના પ્રયત્ને સફળતા પ્રાપ્ત થાય, નાણાભીડ દૂર થાય અને સ્વાસ્થ્ય અંગે સાચવવું.

તુલા: અણધાર્યા ખર્ચા અચાનક આવી ચઢે, નાણાકીય મુશ્કેલી ઉભી થાય,
તેમજ ગૃહમાં વિવાદ ટાળવો.

વૃશ્વિક: ધંધા-વ્યવસાયમાં મિત્ર-સ્નેહીથી લાભ થાય અને સ્વાસ્થની કાળજી લેવી, પ્રવાસ ફળદાયી બને.

ધન: વિવાદથી ખાસ દૂર રહેવું, આરોગ્ય સારું રહે અને કાર્ય સિદ્વિના યોગ બને.

મકર: ધંધા-વ્યવસાયમાં નફાના યોગ બને અને નોકરીની તકો ઉભી થાય, આરોગ્ય સાચવવું.

કુંભ: મહત્ત્વના કામકાજો થાય, શેર-સટ્ટાથી ફાયદો થાય અને જમીનને લગતા પ્રશ્નો ઉકેલાશે.

મીન: નાણાકીય સમસ્યાઓ ઉકેલી શકાશે, નવીન તકો સામે આવે અને આરોગ્ય નરમ ગરમ રહે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.