ધર્મજ્યોતિષ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ??

મેષ: સમય ધીમે ધીમે સુધરતો જણાય અને નાણાકીય વ્યવહારો પણ સુયોગ્ય બને, આવકના પ્રસંગ બને.

વૃષભ: નોકરી-ધંધાના પ્રસંગો ઉકેલાતા જણાય અને મતભેદ ન સર્જાય તેનું ધ્યાન રાખવું.

મિથુન: ખર્ચ અંગે સાવધાન રહેવું અને સામાજિક કાર્ય અને જીવનસાથીનો સહકાર મેળવવો પડે.

કર્ક: નાણા અંગેની સમસ્યા નિવારવાના ઉપાય મળે અને ધંધો-નોકરી અંગેના સંજોગો સુધરતા જણાય.

સિંહ: સમસ્યાઓનો હલ આવતો જણાય અને અગત્યના કામકાજો પાર પડે.

કન્યા: ખોટા વિચારો અને કાલ્પનિક ભયનો સામનો કરવો પડે તેમજ ઉધારી ન કરવી.

તુલા: સંજોગો અને પરિસ્થિતિ બદલાતી જણાય તેમજ નાણાભીડનો ઉકેલ મળે, લાભની તકો ઉભી થતી જણાય.

વૃશ્વિક: ધાર્યા પરિણામો ન મળતા નિરાશા મળે અને આવકના માર્ગ મેળવવાના પ્રયત્નો ફળે, ખર્ચ ટાળવો.

ધન: હકારાત્મક અભિગમ રાખી આગળ વધવું અને નોકરિયાતને સાનુકુળ સમય રહે, ધંધામાં પ્રગતિ ધીમી થાય.

મકર: મિત્રોની મદદ મળતી રહે અને સાહસ ન કરવામાં સમજણ.

કુંભ: ધંધામાં સાનુકુળતાની આશા બને તેમજ સામાજિક કાર્ય અંગે ઘણું જતું કરવું પડે.

મીન: સમાધાનકારી વલણ રાખવું, ધંધામાં સાનુકુળતાની આશા રહે અને સ્વાસ્થ્ય સારું રહે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.