ધર્મજ્યોતિષ:જાણો કેવો રહેશે તમારો આજનો ગુરુવાર..

મેષ: સમસ્યાઓથી ઘેરાયેલા હશો તો હવે તેમાંથી બહાર નીકળવાના રસ્તાઓ ખુલશે.

વૃષભ: સંપત્તિ બાબતો ગૂંચવાય નહીં તે ધ્યાન રાખવું અને કાર્ય લાભ મળતો જણાય.

મિથુન: મૂંઝવણોમાંથી બહાર આવી શકશો અને પ્રવાસ મુલાકાત ફળે.

કર્ક: ધંધા-મિલકતના સંજોગો અનુકુળ થતા દેખાય અને ગૃહ-વિવાદનો પ્રસંગ ન બને તેની કાળજી રાખવી.

સિંહ: તમારા અગત્યના પ્રશ્નો હલ કરી શકશો તેમજ અગત્યની તક મળે.

કન્યા: વ્યવસાયિક કામકાજો અંગેના વિઘ્નો દૂર થાય અને સ્વજનથી મિલન-મુલાકાતના યોગ બને.

તુલા: વિઘ્નો દૂર થાય અને ચિંતાનું સમાધાન મેળવી શકશો, આરોગ્ય સારું રહેશે.

વૃશ્વિક: મહત્વના કામકાજોને આગળ ધપાવી શકશો અને આપના પ્રયત્નો ફળદાયી બને, તબિયત સાચવવી.

ધન: આપની મનની મુરાદ બહાર લાવવા માટે કાર્યશીલ રહેવું પડશે અને વિવાદનો પ્રસંગ બને.

મકર: આપના અગત્યના પ્રશ્નો હલ કરવાની દિશા ખૂલે અને મિત્ર-કુટુંબજનો અંગે સંવાદિત રહે, પ્રવાસ ફળે.

કુંભ: મનની શાંતિ ડહોળાઇ જાય, પ્રવાસ ફળે અને ખર્ચ વધે.

મીન: રૂકાવટો અને સમસ્યાઓનો ધીરજથી સામનો કરી આપ રાહત શ્વાસ લઇ શકશો અને વિવાદ અટકે, લાભની તક મળે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.