આ એક્ટર્સએ કરી લીધા લગ્ન,ફેર એન્ડ લવલીથી થઇ હતી ફેમસ,ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી તસવીર…..

લિસ્ટમાં યામી ગૌતમ પણ સામેલ થઇ ગઇ છે. ફેર એન્ડ લવલીની એડથી ફેમસ થયેલી યામીએ આયુષ્માન ખુરાના સાથે વિકી ડૉનરથી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી .

યામીએ પોતાના લગ્નની તસવીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે અને તેમાં યામીએ લાલ કલરનું પાનેતર પહેર્યુ છે. આદિત્યએ ક્રિમ કલરની શેરવાની અને પાઘડી પહેરી છે

લગ્નની તસવીર શૅર કરતા યામીએ કહ્યું કે, તારી રોશની સાથે મે પ્રેમ કરતા શીખ્યુ, આપણા પરિવારના આશીર્વાદ સાથે લગ્ન કરી લીધા. આપણે પ્રાઇવેટ લોકો છીએ માટે લગ્ન પરિવારની હાજરીમાં જ કર્યા અને પ્રેમ અને દોસ્તીની આ મુસાફરીની શરૂઆત તમારા આશીર્વાદ સાથે કરવા ઇચ્છીએ છીએ. યામી અને આદિત્યના લગ્નથી ફેન્સને મોટો ઝટકો લાગ્યો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news