ફિલ્મ પ્યાર કા પંચનામાની ત્રીજી સિકવલ બનાવવાની તૈયારી

ફિલ્મ પ્યાર કા પંચનામા ટુને રિલીઝ થયાને પાંચ વરસ પહેલા રિલીઝ થઇ હતી. કાર્તિક આર્યન આ ફિલ્મથી લોકપ્રિય થયો હતો.

રિપોર્ટસને સાચો માનીએ તો, લવ રંજને હાલમાં જ પ્યાર પંચનામાનો ભીજો ભાગ બનાવાની ઘોષણા કરી છે. સની સિંગે પણ આ વાતને સમર્થન આપ્યું હતું. આ ફિલ્મમાં પહેલા પાર્ટના એકટર દિવ્યેંદુ શર્મા પણ કામ કરે તેવી શક્યતા છે.

આ ફિલ્મનું શૂટિંગ આવતા વરસે શરૂ કરવામાં આવશે. જોકે આ ફિલ્મની સ્ટાર કાસ્ટ કે વાર્તા અંગે કોઇ માહિતી આપવામાં આવી નથી. કાર્તિક આર્યનને આ ફિલ્મન ીઓફર આપવામાં આવશે કે નહીં તે ચર્ચા હાલ થઇ રહી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news