જો આપ તહેવારો પર ડોમેસ્ટિક ફલાઈટમાં મુસાફરી કરવાનાં હોય તો આ કામ ફરજિયાત કરવું પડશે..જાણો શું છે..

હાલ ડોમેસ્ટિક ટ્રાફિક ૬૦થી ૭૦ ટકા જેટલો છે. જ્યારે ઇંટરનેશનલ ફ્લાઇટો ખાસ કરીને અખાતી દેશો તરફ જતી ફ્લાઈટ વીકેન્ડમાં ઓપરેટ કરાઈ રહી છે. તે સિવાય ડોમેસ્ટિક એરલાઇન્સ કંપનીઓને પણ દુબઈ ની પરમિશન હોવાથી ઓપરેટ કરાઈ રહી છે.

ગુજરાતમાં બીજા રાજ્યો માથી સાસણ ગીર, સોમનાથ, પોલો ફોરેસ્ટ ફરવા આવતા લોકોની સંખ્યામાં વધારો હોય તે છે, તેવી જ રીતે ગુજરાતના લોકો પણ આબુ, જયપુર, જેસલમેર સાપુતારા હિલ સ્ટેશન ઉપર વધુ ફરવા જાય છે.

પરંતુ ડોમેસ્ટિક ફ્લાઈટમાં મુસાફરી કરવી હોય. તો એક બે ડોઝ લેવા પડશે. ઇન્ટરનેશનલ લાઈટો મુંબઈ દિલ્હી થી માલદીવ દુબઈ, સ્વીઝરલેન્ડ અને યુરોપિયન દેશોમાં ફરવા જવાની સંખ્યા મોટી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news