જો તમારુ જીવન નિરાશાથી ધેરાઈ ગયું હોય ; તો આ નાનકડો ઉપાય બદલી નાખશે કિસ્મત..

દરેક કામમાં નિષ્ફળતા મળી હોય તો વારંવાર ધનહાનિ થઈ રહી છે. તો તેની પાછળ ખરાબ કર્મ અને કુંડળીના ગ્રહો પણ જવાબદાર હોય છે. આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે કેટલાક અસરકારક ઉપાયો સૂચવવામાં આવ્યા છે.

કુંડળીનાં ગ્રહો મજબૂત હોવા જોઈએ..

જીવનમાં સુખ-સમૃદ્ધિ અને સફળતા મેળવવા માટે કુંડળી ના કેટલા ગ્રહ મજબૂત હોવા ખૂબ જ જરૂરી છે. આમાં સૂર્ય અને ગુરુ પ્રમુખ છે. કારણ કે તેઓ પરાક્રમ અને આત્મવિશ્વાસ વધારે છે અને સફળતાને સમ્માન અપાવે છે.

સવારે ન્હાવાનાં પાણીમાં હળદર નાંખી દો..

દરરોજ સ્નાન કરવાના પાણીમાં એક ચપટી હળદર નાખો એ ગુરુ ગ્રહ મજબુત બનાવે છે. સાથે ભગવાન વિષ્ણુની કૃપા પણ મળે છે. સુખ અને સમૃદ્ધિ મેળવવા માટે ગુરુ ગ્રહની કૃપા ખૂબ જ જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news