મહેસાણામાં 20 વર્ષીય યુવતીને યુવકે ભાઈને લેવાના બહાને બોલાવી પરાણે માણ્યું શરીરસુખ જાણો શુ થયું પછી????

ઊંઝા તાલુકાના એક ગામની ઘટનાની 20 વર્ષીય યુવતીને તેનો ભાઈ અંધારામાં બહાર ફરતો હોવાનો ફોન કરી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. ભાઈને લેવા આવવાના બહાને યુવતીને બહાર બોલાવી બળજબરી પૂર્વક ખેતરમાં ઢસડી જઇ અને દુષ્કર્મ આચર્યું હતું. યુવતી ઉપર દુષ્કર્મ આચર્યા બાદ યુવતીને સિદ્ધપુર ખળી ચાર રસ્તા ઉતારી દીધી હતી.

દુષ્કર્મ આચરનાર યુવક અને તેને મદદગારી કરનાર યુવકની સામે ફરિયાદ કરવામાં આવી છે અને યુવતીએ ઊંઝા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.