ચોથી ટેસ્ટમાં રોહિત શર્માએ સિકસ ફટકારીને સદી પૂરી કરી.. પત્નીને આપી…

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચમાં રોહિત શર્માએ પોતાનો જલવો બતાવ્યો હતો. તેણે પોતાની શાનદાર બેંટિગથી ન માત્ર ભારતીય ક્રિકેટ ફેન્સ પરંતુ મેદાનમાં હાજર રહેલી રિતિકાનું દિલ જીતી લીધું હતું.

રોહિત શર્માએ ઓવલ ટેસ્ટમાં ત્રીજા દિવસે બીજી ઈનિંગમાં શાનદાર સદી ફટકારી હતી. જે તેના કરિયરની ૮ અને વિદશેની ધરતી પર પ્રથમ ટેસ્ટ સદી હતી. સદી પૂરી થતાં જ સ્ટેડિયમમાં ઉપસ્થિત તેની પત્ની રિતિકાને પતિએ ફલાઈંગ કિસ આપી હતી. આ ક્ષણ કેમેરામાં કેદ થઈ હતી.

આ ધટના સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ થયો હતો. આ શતક બાદ ક્રિકેટ ફેને ટ્વિટર પર લખ્યું, ખુબસુરત. વિદેશી જમીન પર હિટમેન રોહિત શર્માની શાનદાર સદી. રોહિત તેની પત્ની હાજર હોય ત્યારે કયારેય નિરાશ કરતો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news