જાણો કયા રોગોમાં ગરમીમાં આપશે રાહત….!ડાયટમાં સામેલ કરો સફેદ ડુંગળી

સફેદ ડુંગળી હેલ્થ માટે ગરમીમાં લાભદાયી સાબિત થાય છે. તે અનેક સમસ્યાઓ અને ગંભીર રોગથી પણ બચાવે છે. તેને સલાડની જેમ ખાવામાં આવે તો તેના અનેક ફાયદામળે છે આ સિવાય તમે શાકમાં પણ તેને ઉપયોગમાં લઈ શકો છો. મહિલાઓમાં ફર્ટિલિટી વધારવા માટે ડોક્ટર સફેદ ડુંગળી ખાવાની સલાહ આપે છે.

સફેદ ડુંગળીમાં પ્રીબાયોટિક અને હાઈ ફાઈબર હોય છે જે આંતરડાની હેલ્થને સારી રાખે છે. આ પ્રીબાયોટિક ઇશ્યૂલીન અને ફ્રૈક્ટોલિગોસાકૈરિડ્સથી ભરપૂર હોય છે

સફેદ ડુંગળીમાં લોહીને પાતળુ રાખવાનો ગુણ હોય છે. તેમાં સલ્ફર હોય છે જે લોહીને પાતળું કરે છે. તેનાથી નળીઓ અને આર્ટરીઝમાં બ્લડ ફ્લો સારો રહે છે.

શોધમાં જાણવા મળ્યું છે કે સફેદ ડુંગળીમાં એલ ટ્રાઈપ્ટોફેન મળે છે જેનાથી સારી ઊંઘ આવે છે. તેના સેવનથી સ્લીપ ક્વોલિટી સુધરે છે. તમે સ્ટ્રેસથી દૂર રહી શકો છો અને સાથે ભોજનમાં સામેલ કરશો તો સ્ટ્રેસ ફ્રી થઈને સૂઈ શકો છો. તમારી મેન્ટલ હેલ્થ પણ સારી રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news